૧૦૦% શુદ્ધ આયુર્વેદિક
કુદરતી જડીબુટ્ટીસુરતમાં FREE COD
ઝડપી હોમ ડિલિવરીસલામત & નિર્દોષ
લેબ ટેસ્ટેડ ફોર્મ્યુલાB12 GreenFood Powder (બી૧૨ ગ્રીનફૂડ પાવડર)
૧૦૦% કુદરતી વનસ્પતિજન્ય વિટામિન B12, થાક અને અશક્તિ દૂર કરવા માટેનું અકસીર ચૂર્ણ.
ઉત્પાદન પરિચય (Description)
B12 GreenFood Powder એ આયુર્વેદિક જડીબુટ્ટીઓ જેવી કે સ્પિરુલિના, આલ્ફાલ્ફા, ઘઉંના જવારા (Wheatgrass), સરગવો (Moringa), હળદર અને આમળાનું વિશેષ મિશ્રણ છે. તે શરીરમાં કુદરતી રીતે વિટામિન B12 વધારે છે, લોહીનું પ્રમાણ સુધારે છે અને પાચનતંત્ર મજબૂત બનાવે છે.
મુખ્ય ફાયદાઓ (Key Benefits)
- વિટામિન B12 ની ઉણપ કુદરતી રીતે પૂરી કરે છે
- થાક, આળસ અને શરીરમાં કળતર દૂર કરે છે
- નર્વસ સિસ્ટમ અને મગજની કાર્યક્ષમતા વધારે છે
- રોગપ્રતિકારક શક્તિ (Immunity) વધારે છે
- કોઈપણ પ્રકારના કેમિકલ વગર ૧૦૦% શાકાહારી
સેવન વિધિ (Dosage & How to Use)
દરરોજ સવારે નરણા કોઠે અથવા સાંજે ૧ ચમચી નવશેકા ગરમ પાણી સાથે અથવા છાશ સાથે લેવું.